Skip to main content
Settings Settings for Dark

અમેરિકાએ પાકિસ્તાનને 60 લાખ ડૉલરની મદદ કરી

Live TV

X
  • અમેરિકાએ કહ્યું, કોરોના મહામારી સામે લડવા તેમજ પાકિસ્તાનની ડૂબતી અર્થવ્યવસ્થાને મદદરૂપ થશે

    પાકિસ્તાનમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, આ પ્રકોપથી નિપટવા માટે અમેરિકાએ પાકિસ્તાનને 60 લાખ ડોલરની મદદની રકમની ઘોષણા કરી છે. પાકિસ્તાનમાં અમેરિકાનાં રાજદુત પોલ જોન્સએ એક વીડિયોમાં કહ્યું કે
    અમેરિકાની તરફથી આપવાનારી મદદની રકમ પાકિસ્તાનમાં કોરોના વાયરસનાં ગંભીર કેસવાળી હોસ્પિટલોમાં  કામ કરી રહેલા આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં મદદરૂપ થશે.  આ ફંડ તેના માટે છે જે હોસ્પિટલોમાં  કોરોના વાયરસનાં
    દર્દીઓની દેખભાળ રાખે છે, તે ઉપરાંત સંક્રમિત વિસ્તારોમાં રહેનારા પાકિસ્તાની નાગરિકોની તપાસ માટે મોબાઇલ લેબ પણ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે તેનાથી ચિકિત્સા કેન્દ્રોમાં કોરોના વાયરસ ફેલાતો રોકાશે. તેમણે પાકિસ્તાનને
    ઇદ ઉલ ફિત્રની શુભકામના પણ આપી અને કહ્યું કે રમઝાન મહિનો પુરો થયો તે નિમિત્તે હું તમામ પાકિસ્તાનીઓને શુભકામના પાઠવું છું. 
    કરવામાં મદદ મળશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply