Skip to main content
Settings Settings for Dark

અમેરિકાએ મધ્ય-પૂર્વમાં તૈનાત કર્યું યુદ્ધતોપ

Live TV

X
  • ઇરાકને આડકતરી રીતે આપ્યા સંકેત,કોઇ પણ પ્રકારના હુમલાનો મળશે જડબાતોડ જવાબ

    અમેરિકાએ ઇરાનને આડકતરી રીતે કડક સંકેત આપ્યો છે અને એક રીતે કહી દીધું કે, ગમે તેવા હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે અમેરિકા તૈયાર છે..અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને કહ્યું કે, ટ્રમ્પ સરકારનો આ નિર્ણય એક પ્રકારે ચેતવણી છે..બોલ્ટને વધુમાં કહ્યું કે, યુદ્ધતોપ મોકલવા પાછળ સરકારનો નિર્ણય સ્પષ્ટ છે.. ઇરાન અમેરિકા કે તેના સાથી દેશો પર કોઇ પણ પ્રકારનો જો હુમલો કરે છે તો તેનો જવાબ આપવા માટે અમેરિકા સક્ષમ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply