Skip to main content
Settings Settings for Dark

અમેરિકાએ સૌથી ખતરનાક મિનિટમેન-3 મિસાઈલનુ પરિક્ષણ કર્યુ

Live TV

X
  • અમેરિકાએ સૌથી શક્તિશાળી મિનિટમેન-3 મિસાઈલનુ પરિક્ષણ કર્યુ હતું. આ મિસાઈલની રેન્જ 10000 કિલોમીટરની છે અને તેની રેન્જમાં રશિયા સહિત દુનિયાના મોટાભાગના દેશો આવી જાય છે. આ મિસાઈલ અમેરિકાએ પોતાના દુશ્મન દેશો ઈરાક, સિરિયા, લિબિયા, રશિયા, ઉત્તર કોરિયાને ધ્યાનમાં રાખીને વિકસાવ્યુ છે. મિનિટમેન-3 મિસાઈલ ડઝનબંધ પરમાણુ બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે. તેની ઝડપ પ્રતિ કલાક 24000 કિલોમીટર છે. તે અમેરિકાની વાયુસેનાના ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડમાં સામેલ છે. અમેરિકન વાયુસેનાએ જણાવ્યું હતું કે, આ પરિક્ષણ દુનિયાની હાલની ઉથલ પાથલ સાથે આ પરિક્ષણને કોઈ લેવા દેવા નથી. વાયુસેનાએ કહ્યુ હતુ કે, આ પરિક્ષણ મિસાઈલની તૈયારી અને અસરકારકતા ચકાસવા માટે કરવામાં આવ્યુ હતુ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply