અમેરિકાના ટેક્સાસના ડેલ્લાસ એરપોર્ટ ક્ષેત્રમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 10ના મોત
Live TV
-
એડિસન મ્યૂનિસિપલ એરપોર્ટ પરથી ટેક ઓફ દરમિયાનની ઘટના
અમેરિકામાં ટેક્સાસમાં આજે મોટી વિમાની દુર્ઘટના બની હતી..ટેક્સાસના ડેલ્લાસ એરપોર્ટ ક્ષેત્રમાં એક ખાનગી વિમાન ક્રેશ થયુ હતુ..આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.મળતી માહિતી મુજબ ટેક્સાસના એડિસન મ્યૂનિસિપલ એરપોર્ટથી જ્યારે વિમાન ટેક ઓફ કરી રહ્યં હતું તે દરમિયાન હેંગરમાં ઘૂસી જતાં આગ લાગી હતી..
