ઓસાકામાં અમેરિકા અને ચીન વચ્ચ દ્વિપક્ષિય વાતચીત
Live TV
-
ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ વચ્ચે મુલાકાત
જાપાનના ઓસાકામાં જી-20 સંમેલન દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ વચ્ચે મુલાકાત થઇ..બન્ને દેશો વચ્ચેની દ્રીપક્ષિય વાતચીતમાં વેપાર અંગે સમજૂતિ સંધાઇ..બંન્ને દેશો વચ્ચે લાંબા સમયથી વેપારીક તણાવ ચાલી રહ્યું છે..જે અંગે પણ આ ચર્ચામાં વાતચીત કરવામાં આવી..
