Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના ન્યૂજર્સીમાં એક સ્ટોરમાં ગોળીબાર, એક પોલીસકર્મી સહિત 6ના મોત

Live TV

X
  • હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યુ હતું કે ન્યૂજર્સીમાં ગોળીબારની ઘટના અંગે જાણ થઇ છે. ઘટનામાં પીડિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે.

    અમેરિકાના ન્યૂજર્સીમાં મંગળવાર બપોરે બે હથિયારધારી શખ્સોએ એક સ્ટોરમાં આડેધડ ગોળીબાર કર્યો હતો. સ્થાનિક પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને હુમલાખોરને ઠાર મારવામાં આવ્યા છે. આ દરમિયાન એક પોલીસકર્મી તથા ત્રણ લોકોના પણ મોત થયા હતાં. આમ આ ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાને આતંકવાદી હુમલા સાથે કોઇ સંબંધ હોય તેવા હાલ પુરાવા મળ્યા નથી.હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યુ હતું કે ન્યૂજર્સીમાં ગોળીબારની ઘટના અંગે જાણ થઇ છે. ઘટનામાં પીડિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે.હુમલા દરમિયાન સ્ટોરની નજીકમાં આવેલ સ્કૂલમાં સુરક્ષાકર્મીઓ ઘેરી લીધી હતી અને કોઇપણ સ્કૂલની અંદર કે બહાર ન જાય તેની તકેદારી રાખી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષા પ્રદાન કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply