Skip to main content
Settings Settings for Dark

મહાભિયોગ મામલે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી

Live TV

X
  • અમેરીકી સંસદની ન્યાયીક સમીતીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂધ્ધ મહાભિયોગની બે કલમો લગાવી

    મહાભિયોગ મામલે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઇ છે. અમેરીકી સંસદની ન્યાયીક સમીતીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂધ્ધ મહાભિયોગની બે કલમો લગાવી છે. સમીતિના પ્રમુખ જે.ડી.નેલ્ડર દ્વારા કરવામાં આવેલા ખુલાસમાં પ્રથમ કલમમાં ટ્રમ્પ દ્વારા પદનો દૂરપયોગ કરવાનો આરોપ લગાવાયો છે.જ્યારે બીજી કલમમાં સંસદનું કામકાજ બાધિત કરવાનો આરોપ છે.ન્યાયિક સમિતિ આ સપ્તાહમાં આ મુદ્દે મતદાન કરી શકે છે અને આ આરોપોને ઔપચારિક રીતે પૂર્ણ પ્રતિનિધિસભામાં મોકલવામાં આવશે કે નહીં તે નક્કી કરશે.જો સંસદ આ કલમોને મંજૂરી આપે તો ઉચ્ચ ગૃહમાં વિચાર કરવામાં આવશે કે ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવામાં આવે કે નહીં ?આ બધાની વચ્ચે વ્હાઈટ હાઉસે કહ્યું છે કે ટ્રમ્પ આ બન્ને પાયાવિહોણા આક્ષેપોનો જવાબ આપશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply