Skip to main content
Settings Settings for Dark

ન્યૂઝીલેન્ડના વ્હાઈટ ટાપુ પર જ્વાળામુખી ફાટતા 5ના મોત

Live TV

X
  • આ ઘટનાનો વીડિયો બ્રાઝિલના પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેના બાદ આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. 

    ન્યૂઝીલેન્ડના વ્હાઈટ ટાપુ પર જ્વાળામુખી ફાટવાની ઘટના બની હતી. આ દરમ્યાન જ્વાળામુખીની આસપાસ લગભગ 100 લોકો હાજર હતા. હાલમાં તેમનું બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સોમવારે બપોરે 2.10 વાગ્યે આ ઘટના બની હતી. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે. 

    જ્વાળામુખી અચાનક ફાટતા દરિયામાં પાણીના મોજા ઉંચા ઉછળવા લાગ્યા હતા. હેલિકૉપ્ટર અને એમ્બ્યુલન્સથી બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જ્વાળામુખીના કારણે દરિયાના પાણીનું તાપમાન પણ વધી ગયું હતું. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply