Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનની કોર્ટે ટેરર ફંડિગ મામલે હાફિઝ સઈદને દોષી જાહેર કર્યો 

Live TV

X
  • પાકિસ્તાને મુંબઈના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને આતંકીઓને નાણાકીય પોષણ એટલે કે ટેરર ફંડિગ મામલે દોષી જાહેર કર્યો છે.

    લાહોરમાં આતંકવાદ વિરોધી કોર્ટે હાફિઝ સઈદ અને તેના ત્રણ અન્ય સાથીદારો પર ટેરર ફંડિગ મામલે દોષી જાહેર કર્યાં છે. 

    તેની પહેલા શનિવારે આ મામલે એક શંકાસ્પદને કોર્ટમાં હાજર ન રહેવાના કારણે હાફિઝ વિરુદ્ધ આરોપ નક્કી થયો ન હતો. પંજાબ પોલીસના આતંકવાદ રોધી વિભાગે 17 જુલાઈના રોજ સઈદ અને તેના એક સહયોગી વિરુદ્ધ પંજાબ પ્રાંતના વિવિધ શહેરોમાં ટેરર ફંડિગને લઈને 23 એફઆઈઆર કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply