Skip to main content
Settings Settings for Dark

બ્રિટનઃ બોરિસ જૉનસનની કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમતી, PM મોદીએ આપી શુભેચ્છા 

Live TV

X
  • બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી બોરિસ જૉનસનની કન્ઝર્વેટિવ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. ચૂંટણી પરિણામથી જૉનસનને યુરોપીય સંઘ સાથે બ્રેક્ઝિટ સમજોતાને પૂરો કરવામાં મદદ મળશે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૉન્સનને શુભેચ્છા આપી હતી. બ્રિટનમાં ગઈકાલે થયેલ મતદાન પર આજે મતગણતરી થઈ રહી છે. જો કે પ્રધાનમંત્રી બોરિસ બહુમતીથી આગળ છે. અત્યાર સુધી કુલ 650 સીટોમાંથી 642 સીટોના પરિણામ આવ્યા છે, જેમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીને 358 સીટો પર બહુમતી મળી છે. 

    જ્યારે વિપક્ષી લેબર પાર્ટીને 203 સીટો પર જીત મળી છે. પરિણામો બાદ વિપક્ષી નેતા જેરેમી કાર્બિવે લેબર પાર્ટીના નેતાના પદેથી રાજીનામું આપી દીધું છે. આ જીતની સાથે જ બ્રેક્ઝિટ પર અનિશ્ચિતતા ખત્મ થઈ જશે અને બ્રિટનમાં આગામી મહિનાના અંત સુધીમાં યુરોપીય સંઘથી અલગ થવાનો રસ્તો સાફ થઈ જશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply