અમેરિકાના પેન્સિલવેનિયામાં ઉજવાશે દીવાળી
Live TV
-
અમેરિકાના પેન્સિલવેનિયામાં આ વર્ષથી દીવાળીને 'નેશનલ હોલીડે' જાહેર કરવામાં આવ્યો છે. દીવાળીના દિવસે પેન્સિલવેનિયામાં સત્તાવાર રીતે રજા રહેશે. સ્ટેટ-સેનેટના સેનેટર નિખિલ સાવલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આ નિર્ણય રાજયની સેનેટે સર્વાનુમતે લીધે છે. હિન્દુઓનો તહેવાર દીવાળીને નેશનલ હોલીડે તરીકે માન્યતા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પેન્સિલવેનિયામાં 2 લાખથી વધુ હિન્દુઓ રહે છે અને તેઓ દિવાળી ધામધૂમથી ઉજવે છે.
