Skip to main content
Settings Settings for Dark

ઈન્ડોનેશિયામાં સ્પીડબોટ દરિયામાં ડૂબી જતા 11લોકોના થયા મોત

Live TV

X
  • ઈન્ડોનેશિયામાં 78 લોકોને લઈ જતી સ્પીડબોટ ડૂબી જતા 11 લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં મોટાભાગના પીડિત મહિલાઓ અને બાળકો હતા. ઉલ્લેખનીય છે કે, આ સ્પીડબોટનું નામ એવલિન કેલિસ્ટા-1 માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર સ્પીડબોટ ડૂબવાનું કારણ જાણી શકાયું નથી જેની તપાસ કરવામાં આવી રહી છે. બચી ગયેલા લોકોએ અધિકારીને જણાવ્યું હતું કે, ભારે પવનના કારણે સ્પીડબોટ એક મોટા લોગ સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. હાલ તો આશરે 58થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે જયારે અન્યની શોધખોળ ચાલુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply