Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મહાભિયોગના કેસમાં મળી રાહત

Live TV

X
  • સેનેટે બે સપ્તાહ સુધી ચાલેલ ટ્રાયલ બાદ સત્તાના દુરુપયોગના આરોપોને ફગાવ્યા - મહાભિયોગની પ્રક્રિયા બાદ ચૂંટણી લડનારા ટ્રમ્પ હશે પ્રથમ રાષ્ટ્રપતિ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આખરે મહાભિયોગમાંથી મુક્તિ મળી ગઈ છે. બે સપ્તાહ સુધી ચાલેલા ટ્રાયલ પછી સત્તાના દુરઉપયોગના આરોપ સેનેટે ફગાવી દીધા છે. રિપબ્લિકનના બહુમતવાળા સેનેટે શક્તિના દુરઉપયોગના આરોપને 52-48ના અંતરથી ફગાવી દીધો હતો. જ્યારે કોંગ્રેસની કાર્યવાહી બાધિત કરવાના આરોપથી 53-47ના અંતરથી ટ્રમ્પને મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. 52 રિપબ્લિકને તેમને સત્તાના દુરઉપયોગના આરોપથી મુક્ત કરવાના પક્ષમાં વોટ કર્યો હતો. 46 ડેમોક્રેટ્સે દોષિત ગણવા અને પદ પરથી હટાવવા મતદાન કર્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply