Skip to main content
Settings Settings for Dark

ટ્રમ્પે ‘સ્ટેટ ઓફ ધ યુનિયન'માં બંને ગૃહોના સાંસદોને સંબોધિત કર્યા

Live TV

X
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી વખત સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસમાં બંને સભાના સાંસદોને સંબોધિત કર્યા...ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે તેમની સરકાર લોકોના મનમાંથી અમેરિકાની ક્ષતિની માનસિકતાને દૂર કરી છે 

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદના બંને સદનના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું..આ ટ્રમ્પનું ત્રીજુ સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધન હતું..અમેરિકી કોંગ્રેસના સંયુક્ત અધિવેશનના સંબોધનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે અમેરિકાને પુનર્જિવિત કર્યું છે..ટ્રમ્પે તેને ગ્રેટ અમેરિકન કમબેક કહ્યું અને તેને આ વખતની થીમ પણ કહી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply