Skip to main content
Settings Settings for Dark

વિશ્વ બેંકે કોરોના વાઇરસ વિરુદ્ધ વૈશ્વિક પ્રયાસનું કર્યું આહ્વાન, WHO અને પર્યટન ઉદ્યોગ કરશે ટેલી કોન્ફરન્સ

Live TV

X
  • વિશ્વ બેંકે દેશોને કોરોના વાઇરસનો સામનો કરવા માટે કાર્યક્રમ ચલાવવાની અપીલ કરી અને કહ્યું કે આ સંક્રમણને પહોંચી વળવા માટે તેઓ  પોતાના સંશાધનોનો ઉપયોગ પર વિચાર કરી રહ્યા છે..વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને યાત્રા અને પર્યટન ઉદ્યોગના પ્રતિનિધિ આ સપ્તાહમાં ટેલિ કોન્ફરન્સ કરશે..જેમાં તેમના કર્મચારીઓને સંરક્ષણ આપવા સંબંધી ભલામણો પર કાર્ય કરવામાં આવશે, જેથી તેઓ ચીન માટે ફરીથી ઉડાન શરૂ કરી શકે..મહત્વનું છે કે અત્યાર સુધી 22 દેશોએ કોરોના વાઇરસ સાથે જોડાયેલા વેપાર અને યાત્રા સંબંધી નિયમ બનાવ્યા છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply