Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વખત માસ્ક પહેર્યું

Live TV

X
  • કોરોનાની મહામારી શરુ થયા બાદ પહેલી વખત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોઢા પર માસ્ક પહેરીને નજરે ચઢ્યા..ટ્રમ્પે અમુક મહિનાઓ પહેલા જ સાર્વજનિકરૂપથી માસ્ક પહેરવાથી ઇનકાર કરી દીધો હતો...

    શનિવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સૈનિકોને જોવા માટે વોલ્ટર રીડ પહોંચ્યા હતા...અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું માસ્કની વિરુદ્ધ ક્યારેય નથી રહ્યો, પરંતુ મને લાગે છે કે માસ્ક પહેરવા માટે એક સમય અને જગ્યા હોય છે...તેમણે કહ્યું કે, જ્યારે તમે હોસ્પિટલમાં હોવ છો, વિશેષ રૂપથી એ સમયે જ્યારે તમે બહુ બધા સૈનિકો સાથે વાત કરી રહ્યા હોવ છો, તો મને લાગે છે કે માસ્ક પહેરવું સારી વાત છે...

    મહત્વનું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ આ પહેલા રેલીઓ અને અન્ય સાર્વજનિક કાર્યક્રમોમાં ક્યારેય પણ ફેસ માસ્ક પહેરીને જોવા નથી મળ્યા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply