Skip to main content
Settings Settings for Dark

વિશ્વ કોરોના અપડેટ: 46.11 લાખ કેસ સક્રિય; 58,652 દર્દીઓની સ્થિતિ ગંભીર

Live TV

X
  • વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત્ છે...ગઇકાલે સમગ્ર દુનિયામાંથી 2 લાખ 23 હજારથી વધારે કેસ સામે આવ્યા છે...તો ગઇકાલે એક જ દિવસમાં કોવિડ-19ના 5,412 દર્દીઓ મૃત્યુ પામ્યા...વિશ્વમાં અત્યાર સુધી કુલ 1 કરોડ 24 લાખ જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે...જેમાંથી 46 લાખ 11 હજાર જેટલા કેસ સક્રિય છે...તો 72 લાખ 24 હજાર જેટલા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે...વિશ્વમાં અત્યાર સુધી 5 લાખ 57 હજારથી વધારે દર્દીઓ કોરોના સામે જંગ હારી ચૂક્યા છે..વિશ્વના 213 દેશોને કોરોનાએ તેના ભરડામાં લઇ લીધા છે...

    અમેરિકામાં ગઇકાલે એક જ દિવસમાં કોવિડ-19ના સંક્રમણના 65 હજારથી વધારે કેસ સામે આવ્યા...અમેરિકામાં અત્યાર સુધી 4 કરોડથી વધારે ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જેમાંથી 32.20 લાખ લોકો કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા...અમેરિકામાં અત્યાર સુધી 1 લાખ 36 હજાર જેટલા દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply