Skip to main content
Settings Settings for Dark

રશિયાની સેકનોફ યુનિવર્સિટીએ કોરોના વાઈરસની વેક્સિનનું સફળતા પૂર્વક પરીક્ષણ પૂર્ણ કર્યુ

Live TV

X
  • કોરોના વાઈરસની વેક્સીન બનાવવામાં ભારત સહિત સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો કાર્યરત છે ત્યારે રશિયાની સેકનોફ યુનિવર્સિટીએ રવિવારે દુનિયાની પહેલી કોરોના વાઈરસની વેક્સિનનું સફળતા પૂર્વક પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે.

    કોરોના વાઈરસની વેક્સીન બનાવવામાં ભારત સહિત સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો કાર્યરત છે ત્યારે રશિયાની સેકનોફ યુનિવર્સિટીએ રવિવારે દુનિયાની પહેલી કોરોના વાઈરસની વેક્સિનનું સફળતા પૂર્વક પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે. ટ્રાન્સ નેશનલ મેડિસિન એન્ડ બાયોટેકનોલોજી વુતિમ તારાસોવ સંસ્થાના નિદેશકે આ અંગે જણાવ્યું હતું કે, જે લોકો પર આ વેક્સિનનું પરિક્ષણ કરવામાં આવ્યું છે., તેમાંથી પહેલા સમુહને બુધવારે અને બીજા સમૂહને 20 જૂલાઈના રોજ રજા આપવામાં આવશે,, સંસ્થાએ આ અંગે એક ટ્વિટ દ્વારા માનવ પરીક્ષણ સફળ થયા હોવાની માહિતી આપી હતી.આ ટ્વિટ સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે, રશિયાની સેકનોફ યુનિર્વસિટીએ વેક્સિનનું માનવ પરીક્ષણ કર્યુ જે સફળ રહ્યુ છે. મુખ્ય શોધકર્તા એલેના સ્મોલિઆર્ચુકે જણાવ્યું હતું કે, આ વેક્સિન સુરક્ષીત છે તેમજ 15 અને 20 જૂલાઈના રોજ જે લોકો પર માનવ પરીક્ષણ કરાયુ છે તેમને રજા અપાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply