Skip to main content
Settings Settings for Dark

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2 લાખથી વધુ નવા કેસ

Live TV

X
  • WHOના રિપોર્ટ મુજબ અમેરિકા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના કેસમાં વૃદ્ધિ થઈ

    વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન , કોવિડ 19ના બે લાખ 30 હજાર 370 કેસ નોંધાયા છે. આ અગાઉ 10 જુલાઈએ દુનિયામાં એક દિવસમાં , બે લાખ 28 હજાર 102 કેસ સામે આવ્યા હતા.

    વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOના રિપોર્ટ મુજબ અમેરિકા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના કેસમાં વૃદ્ધિ થઈ છે. સમગ્ર દુનિયામાં , હાલ કોરોનાના કેસોની સંખ્યા , એક કરોડ 30 લાખ સુધી પહોંચી ગઈ છે. કોરોનાએ વિશ્વમાં સાત જ મહિનામાં પાંચ લાખ 65 હજારથી વધુ લોકોનો ભોગ લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply