Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પૈટ્રિક શાન હનની નવા કાર્યવાહક રક્ષામંત્રી તરીકે કરી પસંદગી

Live TV

X
  • ટ્રમ્પે શાન હનની યોગ્યતા વિશે જણાવ્યું હતું કે શાન હન પાસે ઉપ રક્ષામંત્રી પદનો બહોળો અનુભવ છે અને તેમની યોગ્યતાની લાંબી યાદી રજૂ કરતાં તેમને આ પદ માટે સંપૂર્ણ યોગ્ય ગણાવ્યા

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જિમ મૈટિસના સ્થાને પૈટ્રિક શાન હનની નવા કાર્યવાહક રક્ષામંત્રી તરીકે પસંદગી કરી છે.એક જાન્યુઆરીએ શાન હન કાર્યભાર સંભાળશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ જાણકારી ટ્વીટ કરીને આપી હતી. ટ્રમ્પે શાન હનની યોગ્યતા વિશે જણાવ્યું હતું કે શાન હન પાસે ઉપ રક્ષામંત્રી પદનો બહોળો અનુભવ છે. ટ્રમ્પે શાન હનની યોગ્યતાની લાંબી યાદી રજૂ કરતાં તેમને આ પદ માટે સંપૂર્ણ યોગ્ય ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમની પ્રતિભાના કારણે તેઓ ઉત્તમ સાબિત થશે. નોંધનીય છે કે ટ્રમ્પને જિમ મેટિસ સાથે નિજીગત મતભેદો હતા જેના કારણે તેમને રક્ષામંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply