Skip to main content
Settings Settings for Dark

સાયકલથી દુનિયાનો પ્રવાસ કરનાર સૌથી ઝડપી એશિયાઈ પ્રવાસી બનતી પૂનાની 20 વર્ષિય વેદાંગી કૂલકર્ણી

Live TV

X
  • વેદાંગીએ રવિવારે કોલકતામાં વહેલી સવારે સાયકલ ચલાવીને જરૂરી 29 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું

    પૂનાની 20 વર્ષિય વેદાંગી કૂલકર્ણી સાયકલથી દુનિયાનો પ્રવાસ કરનાર સૌથી ઝડપી એશિયાઈ પ્રવાસી બની ગઇ છે. વેદાંગીએ રવિવારે કોલકતામાં વહેલી સવારે સાયકલ ચલાવીને જરૂરી 29 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું. વેદાંગીએ આ સફરની શરૂઆત જુલાઈમાં ઓસ્ટ્રેલિયાના શહેર પર્થથી કરી હતી. વેદાંગીએ જણાવ્યું કે તેણે 14 દેશોની સફર કરી છે અને 168 દિવસ સુધી રોજ લગભગ 300 કિલો મીટર સાયકલ ચલાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply