Skip to main content
Settings Settings for Dark

અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ભારતીય મૂળના બે અધિકારીનો સમાવેશ

Live TV

X
  • અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ભારતીય મૂળના 2 અધિકારીઓનો પણ સમાવેશ કર્યો છે.. જેમા દક્ષિણ એશિયાના વરિષ્ઠ નિદેશક પદે ભારતીય મૂળની અમેરિકી નાગરિક સુમોના ગોહાને નિયુક્ત કર્યા છે તેની સાથે જ તરુણ છાવડાને રાષ્ટ્રીય સુરક્ષા માટે વરિષ્ઠ પદે નિયુક્ત કર્યા છે..

    એક અહેવાલ મુજબ અમેરિકી પ્રતિનિધિ સભામાં ડેમોક્રેસીએ સોમવારે રિપબ્લિકન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગના નવા આર્ટીકલ રજૂ કરવાની યોજના બનાવી છે.. જ્યારે બીજી બાજુ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જો બાઈડનના શપથગ્રહણ કાર્યક્રમમાં હાજર થવા માટે ના પાડી છે.. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ભારતીય મૂળના 2 અધિકારીઓનો પણ સમાવેશ કર્યો છે.. જેમા દક્ષિણ એશિયાના વરિષ્ઠ નિદેશક પદે ભારતીય મૂળની અમેરિકી નાગરિક સુમોના ગોહાને નિયુક્ત કર્યા છે તેની સાથે જ તરુણ છાવડાને રાષ્ટ્રીય સુરક્ષા માટે વરિષ્ઠ પદે નિયુક્ત કર્યા છે..  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply