Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં ઈડાલિયા વાવાઝોડું ફલોરિડામાં ટકરાવ્યા દક્ષિણ પૂર્વ જોર્જિયા પહોંચ્યું

Live TV

X
  • હાલ અમેરિકા પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ઈડાલિયા વાવાઝોડાએ અમેરિકામાં વિનાશ વેર્યો છે. ફ્લોરિડામાં આક્રમક રીતે ટકરાયા બાદ ઈડાલિયા વાવાઝોડું દક્ષિણ પૂર્વ જોર્જિયા પહોંચ્યું છે. જેને કારણે ત્યાં ધોધમાર વરસાદ થતાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. શક્તિશાળી વાવાઝોડાના કારણે ત્યાંના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ફલોરિડામાં અધિકારીઓ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો સર્વે કરી રહ્યાં છે. તો દક્ષિણ જોર્જિયામાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. હાલ ફ્લોરિડા અને જ્યોર્જિયા સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળાંતર અને રાહત-બચાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યંત જોખમી ગણાતા કાંઠા વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply