Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ, અન્ય 23 દેશોમાં નોંધાયા કેસ

Live TV

X
  • અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે જણાવ્યુ હતુ કે 23 દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ મળી આવ્યા છે તો કેન્દ્ર સરકારે પણ આ નવા વેરિયંટથી બચવાની  તૈયારી તેજ કરી છે. દક્ષિણ આફ્રિકા અને અન્ય જોખમી દેશોથી આવેલ 6 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. 3,475 યાત્રીઓના સ્ક્રિનિંગ બાદ 6 લોકો કોવિડ પોજિટિવ  મળ્યા છે. આ લોકોના નમૂના જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે. સાથે  જ  તેમનું  કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું  છે. જોખમ ધરાવતા 12 દેશોમાં યુનાઇટેડ કીંગડમ સહિત યુરોપના દેશો તથા  દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરેશીયશ, ન્યુઝીલેન્ડ, ઝીમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઇઝરાયલ સામેલ છે તો 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા ફરી શરૂ ન કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply