Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં ચૂંટણીને લઈને ખરાખરીનો જંગ, બાયડને કોરોનાને લઈને ટ્રમ્પ પર લગાવ્યા ગંભીર આરોપ 

Live TV

X
  • અમેરિકી ચૂંટણી જંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બાયડન વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે તેમના છેલ્લા તબક્કાની દલીલો ચાલી રહી છે.

    જેમાં બાયડને ટ્રમ્પ સરકાર પર આરોપ મુક્યો હતો કે, જાન્યુઆરીમાં જ ચેતવણી આપવામાં આવી હતી. કે કોરોના ખૂબજ જોખમી છે. તેમ છતાં પણ ટ્રમ્પે આ બાબતને ગંભીરતાથી ન લીધી. જેના પરિણામે અમેરિકામાં સૌથી વધારે લોકોના મોત થયા છે. તો બાયડને માસ્ક નહીં પહેરવા બાબતે પણ ટ્રમ્પને ઝાટક્યા હતા. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે નોકરીની તકો ઉભી કરવા બાબતે, અમેરિકાની વિદેશી નીતિ મુદ્દે કામો અંગેની વાત કરી હતી અને અમેરિકા સૌથી પહેલા કોરોના વેક્સીનની શોધ કરશે તેવો પણ દાવો કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply