Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી , 4 લોકોના મોત

Live TV

X
  • અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. અંધાધૂન ફાયરિંગમાં 8 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 4ના મોત થયા છે. અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

    જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ હુમલાખોર લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. પોલીસે તાત્કાલિક પહેલા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બીજી તરફ પોલીસે હુમલાખોર પાસેથી એક રાઈફલ, એક હેન્ડગન અને ગોળીઓના વધારાના મેગેઝીન જપ્ત કરી તેની ઘરપકડ કરી છે.

    મળતી માહિતી મુજબ ગોળીબારની ઘટનામાં 6 પુખ્ત અને 2 કિશોરોને ગોળી વાગી હતી. આ ઘટના અમેરિકાના સ્વતંત્રતા દિવસ પહેલા બની હતી. અમેરિકા દર વર્ષે 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply