Skip to main content
Settings Settings for Dark

યુએસઃ ટેક્સાસમાં ગુરુ પૂર્ણિમાના અવસર પર ભગવદ ગીતાના પાઠ કરવા 10,000 લોકો એકઠા થયા

Live TV

X
  • ગુરુ પૂર્ણિમાના અવસરે  ભગવદ ગીતાનો પાઠ કરવા માટે યુએસએના ટેક્સાસમાં એલન ઇસ્ટ સેન્ટર ખાતે ચાર થી ચોર્યાસી વર્ષની વયના કુલ 10,000 લોકો ભેગા થયા હતા. જેમાં વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત પૂજ્ય ગણપતિ સચ્ચિદાનંદજીની હાજરીમાં ભગવદ ગીતાનું પઠન કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમનું આયોજન યોગ સંગીતા અને SGS ગીતા ફાઉન્ડેશન દ્વારા ભગવદ ગીતા પારાયણ યજ્ઞના રૂપમાં કરવામાં આવ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે  ગણપતિ સચ્ચિદાનંદજી સ્વામીજીએ અમેરિકામાં ભગવદ ગીતા જાપનો કાર્યક્રમ આયોજિત કર્યો હોય. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે અને અમેરિકામાં મોટા પાયે હિંદુ આધ્યાત્મિકતા ફેલાવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply