Skip to main content
Settings Settings for Dark

વર્જિન ગેલેક્ટિકે અવકાશમાં કોમર્શિયલ ફ્લાઇટ લોન્ચ કરીને મોટી સફળતા હાંસલ કરી

Live TV

X
  • વર્જિન ગેલેક્ટિકે પ્રથમ વખત અવકાશમાં કોમર્શિયલ ફ્લાઇટ લોન્ચ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ મિશન અંતરીક્ષમાં ઈટલીના ત્રણ લોકો અવકાશની યાત્રા પર ગયા હતા

    વર્જિન ગેલેક્ટિકે પ્રથમ વખત અવકાશમાં કોમર્શિયલ ફ્લાઇટ લોન્ચ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ મિશન અંતરીક્ષમાં ઈટલીના ત્રણ લોકો અવકાશની યાત્રા પર ગયા હતા જે કુલ 90 મિનિટ સુધી અવકાશમાં રહ્યા હતા. આ મિશન સફળ થતાં વર્જિન ગેલેક્ટિક કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે કંપની ટૂંક સમયમાં માસિક કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરશે. એક રિપોર્ટ અનુસાર કોમર્શિયલ ફ્લાઇટમાં અંતરીક્ષની યાત્રા કરવાની ટિકિટ 4 લાખ 50 હજાર યુએસ ડોલર એટલે ભારતીય ચલણ મુજબ 4 કરોડની આસપાસ છે. સ્પેસ ટૂર માટે લગભગ 800 લોકોએ ટિકિટ બુક કરાવી લીધી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply