Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતગણતરી શરૂ, ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર બાયડેન આગળ

Live TV

X
  • અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થયે ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી રાષ્ટ્રપતિની નિમણૂંક થઇ શકી નથી. હજુ પણ કેટલાક રાજ્યોમાં મતગણતરીઓ થઇ રહી છે. આ સમયે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર બાયડેન આગળ ચાલી રહ્યા છે.

    અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થયે ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી રાષ્ટ્રપતિની નિમણૂંક થઇ શકી નથી. હજુ પણ કેટલાક રાજ્યોમાં મતગણતરીઓ થઇ રહી છે. આ સમયે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર બાયડેન આગળ ચાલી રહ્યા છે. તો અને રીપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ ચાલી રહ્યા છે. બાટડેનને જોર્જીયા અને પેંસિલવેનિયામાં લીડ મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પથી ઘણા આગળ વધી રહ્યા છે. તો બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ હતુ. કે આ ચૂંટણીનુ પરિણામ અંતે ન્યાયાલય નક્કી કરશે. બાયડેન ખોટી રીતે રાષ્ટ્રપતિ ન બને તે માટે રીપબ્લીકન પાર્ટી હવે અનેક મુદ્દાઓ ઉભા કરવા તૈયાર થઇ છે. તો ટ્રમ્પના સમર્થકો દ્વારા કેટલીક જગ્યાઓ પર હંગામો પણ મચાવ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply