Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદનું મતદાન પૂર્ણ, ઈલેક્ટોરલ વોટીંગમાં બાઈડેન આગળ

Live TV

X
  • અમેરિકામાં મતદાન સંપન્ન થઇ ચુક્યું છે. ભારતીય સમય મુજબ સવારે સાડા આઠ વાગે તમામ સ્થાને મતદાન સમાપ્ત થઇ જશે. હિંસાની સંભાવના જોતાં વ્હાઈટ હાઉસ સહિતની જગ્યાઓ પર સુરક્ષાની કડક વ્યવસથા કરવામાં આવી છે.

    અમેરિકામાં મતદાન સંપન્ન થઇ ચુક્યું છે. ભારતીય સમય મુજબ સવારે સાડા આઠ વાગે તમામ સ્થાને મતદાન સમાપ્ત થઇ જશે. હિંસાની સંભાવના જોતાં વ્હાઈટ હાઉસ સહિતની જગ્યાઓ પર સુરક્ષાની કડક વ્યવસથા કરવામાં આવી છે. 

    પરિણામ ક્યારે આવશે ?

    રાષ્ટ્રપતિ પદ માટેનું મતદાન પુર્ણ થયા બાદ અમેરિકામાં મતગણતરી શરુ થઈ જાય છે. જેમાં કેટલાક રાજ્યોમાંથી પોસ્ટલ બેલેટ મળે અને ગણતરી થાય તે પછી અંતિમ પરિણામની જાહેરાત થઈ શકશે. કેટલાક રાજ્યોમાં પોસ્ટલ બેલેટની ગણતરી કરતાં વધુ દિવસનો સમય લાગી શકે છે. જોકે કેટલાક રાજ્યોમાં પરિણામ આવવાની શરૂઆત થઇ ચુકી છે. અત્યાર સુધીમાં ઈલેક્ટોરલ વોટીંગમાં જૉ બાઈડેનને 89 વોટ અને ડોનાલ્ડ ટ્રંપને 72 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઈડેનને રાષ્ટ્રપતિ પદની સ્પર્ધામાં આગળ દર્શાવવામાં આવ્યા છે. 

    અમેરિકી પ્રમુખપદે ચૂંટાઈ આવવા ઉમેદવારે 538માંથી 270 ઈલેક્ટોરલ વોટ જીતવાના રહેશે. અમેરિકામાં મતદાનના છેલ્લા દિવસ 3 નવેમ્બર પહેલાં 10 કરોડ 20 લાખ મતદારો પોતાનો મત આપી ચુક્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply