ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આતંકી હુમલો, 3ના મોત, 14 ઘાયલ
Live TV
-
ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં મંગળવાર સવારે આતંકી હુમલો થયો હતો. 6 અલગ અલગ જગ્યાઓ પર થયેલા ફયરિંગમાં એક હુમલાખોર સહિત 3 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 14 લોકો ઘાયલ થયા છે.
ઓસ્ટ્રિયાના ગૃહમંત્રી કાર્લ નેહમરે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને વિયેનામાં બનેલી આતંકી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રિયાની આ દુઃખદ ઘડીમાં ભારત તેની સાથે ખડપગે છે.
