Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં 9 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત, વિશ્વમાં કુલ સંખ્યા 30 લાખને પાર

Live TV

X
  • દુનિયાભરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 30 લાખને પાર થઈ ગઈ છે. તો કોવિડ-19ના કારણે અત્યાર સુધીમાં 2 લાખ 10 હજાર 804 લોકોએ જીવ ગુમાવ્યા છે. માત્ર અમેરિકામાં જ 9 લાખ 87 હજાર 22 લોકો કોરોનાથી સંક્રમિત છે. 

    અમેરિકામાં 65 હજાર 144 લોકોએ કોરોનાના કરાણે જીવ ગુમાવ્યાં છે. ઇટલીની વાત કરીએ તો અહીં કોરોનાના કારણે 26 હજાર 977 લોકોના મોત થઇ ચૂકયાં છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 331 લોકોના મોત થયા છે. આ રીતે સ્પેનમાં અત્યાર સુધી કોરોનાના કારણે 23 હજાર 251 લોકોના મોત થયા છે. તો પોઝિટિવ દર્દીની સંખ્યા 2 લાખથી પણ વધુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply