Skip to main content
Settings Settings for Dark

કોવિડ-19: USAમાં ઘરે તપાસ કરવાની કિટને અપાઈ મંજૂરી, FDAએ આપી જાણકારી

Live TV

X
  • કોરોના વાયરસ સામેની લડાઈના મહત્વના પગલાં તરીકે અમેરિકા ખાદ્ય અન ઔષધિ પ્રશાસને ઘરે કોરોના વાયરસની તપાસ કરવામાં સક્ષમ પહેલી કિટને મંજૂરી આપી દીધી છે, જેનાથી કોરોના વાયરસની તપાસ ઘરે કરી શકાશે અને આ કીટ દરેક ઘરે ઉપલબ્ઘ થાય તેવી આશા છે.

    અમેરિકાની કંપની 'લેબ કૉર્પ' એ એવા પહેલા ઘરેલુ ટેસ્ટ કિટને વિકસિત કરી છે. અમેરિકામાં આ કીટની કિંમત 119 ડૉલર રાખવામાં આવી છે. આ કંપનીનું આખા દેશમાં લેબનું એક નેટવર્ક છે. FDAના આયુક્ત સ્ટીફન એમ હૈને વ્હાઈટ હાઉસમાં આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું. 

    આ એક એવી કિટ છે, જ્યાં ડૉક્ટરોની હાજરીમાં દર્દીઓને આપવામાં આવે છે અને દર્દી જાતે તેમાં પોતાનો નમૂનો આપી શકે છે અને તેને તપાસ માટે આપી શકે છે, અને બાદમાં તેની રિપોર્ટ મેળવી શકે છે. જો કે આ પ્રક્રિયા લાયસન્સ ધરાવનાર ડૉક્ટરની હાજરીમાં જ થશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply