અમેરિકા અને ચીન વચ્ચે વધ્યો વ્યાપાર વિવાદ
Live TV
-
અમેરિકા અને ચીન વચ્ચે વધતા વ્યાપાર વિવાદમાં અમેરિકાના ઉપપ્રમુખ માઇક પેંસે કહ્યું કે જ્યાં સુધી બેજિંગ પોતાનો રસ્તો નહીં બદલે ત્યાં સુધી ચીન સાથે ચાલુ વ્યાપાર વિવાદમાં અમેરિકા પાછળ નહી હટે, અમેરિકા ટૈરિફને પણ બમણી કરે તેવી શક્યતા તેમણે દર્શાવી છે.
અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર વિવાદ વધી ગયો છે. અમેરિકાના ઉપપ્રમુખ માઇક પેંસે અપેક શિખર સંમેલનને કહ્યું કે જ્યાં સુધી બીજિંગનું પોતાનો રસ્તો નહીં બદલે ત્યાં સુધી ચીન સાથે વ્યાપાર વિવાદમાં અમેરિકા પાછળ નહીં હટે. તો અમેરિકા ટૈરિફને પણ બમણો કરવાની સંભાવના વ્યક્ત કરી છે.
