Skip to main content
Settings Settings for Dark

અમેરિકા: રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની સુનાવણી શરૂ

Live TV

X
  • સેનેટમાં સત્તારુઢ રિપબ્લિકન પાર્ટીના સાંસદો અને વિપક્ષી ડેમોક્રેટ સભ્યોમાં આરોપ-પ્રત્યારોપ યથાવત્ છે...6 દિવસ સુધી ચાલનારી આ સુનાવણીમાં ડેમોક્રેટ્સ પાસે ત્રણ દિવસોમાં પોતાની વાત રાખવા માટે 24 કલાકનો સમય છે...વ્હાઈટ હાઉસના વકીલ ટ્રમ્પની પૈરવી કરશે..ટ્રમ્પે આ કાર્યવાહીને ષડયંત્ર અને છળ બતાવ્યું...મહત્વનું છે કે અમેરિકાના ઈતિહાસમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો આ ત્રીજો મામલો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply