Skip to main content
Settings Settings for Dark

અમેરિકી વિદેશમંત્રી ઉત્તર કોરિયાની મુલાકાતે, કિમ જોંગ સાથે કરશે ચર્ચા 

Live TV

X
  • તેઓ કિમ જોંગ ઉનની સાથે પરમાણુ હથિયારોને નષ્ટ કરવાની તેમની પ્રતિબદ્ધતા પર વિસ્તારથી ચર્ચા કરશે. 

    અમેરિકી વિદેશ મંત્રી માઈક પૉમ્પિયો ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ પહોંચ્યા છે, જ્યાં તેઓ કિમ જોંગ ઉનની સાથે પરમાણુ હથિયારોને નષ્ટ કરવાની તેમની પ્રતિબદ્ધતા પર વિસ્તારથી ચર્ચા કરશે. 

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની ઐતિહાસિક વાતચીત બાદ આજે અમેરિકી વિદેશ મંત્રી માઈક પૉમ્પિયો ઉત્તર કોરિયાની રાજધાની પહોંચ્યા છે. 

    ગયા મહિને સિંગાપોરમાં કિમ જોંગ ઉન સાથે મુલાકાત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હવે પરમાણુ યુદ્ધનું જોખમ ટળી ગયું છે, પરંતુ બંને નેતાઓએ જે વક્તવ્ય પર હસ્તાક્ષર કર્યા હતા, તેમાં સ્પષ્ટ પ્રતિબદ્ધતા ન હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply