વિજય માલ્યાના કેસમાં UKની કોર્ટે ભારત તરફી ચૂકાદો આપ્યો
Live TV
-
આ ભારતના ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલના ચૂકાદાની નોંધ ઇંગ્લેન્ડની કોર્ટ દ્વારા લેવાયેલો પ્રથમ દાખલો છે.
વિજય માલ્યાના કેસના એક મહત્વપૂર્ણ ચુકાદામાં યુનાઇટેડ કિંગડમની કોર્ટે ભારત તરફી ચૂકાદો આપ્યો છે. આ ઓર્ડરમાં 13 ભારતીય બેન્કોના લગભગ 9 હજાર કરોડના કૌભાંડમાં સંલિપ્ત વિજય માલ્યાની લંડન સ્થિત પ્રોપર્ટીનો ઉપયોગ પોતાની વસૂલાત માટે કરી શકશે.
વિજય માલ્યાએ આ ઓર્ડર વિરૂદ્ધ કોર્ટમાં અપીલ કરી છે. નોંધનીય છે કે આ ભારતના ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલના ચૂકાદાની નોંધ ઇંગ્લેન્ડની કોર્ટ દ્વારા લેવાયેલો પ્રથમ દાખલો છે.
