Skip to main content
Settings Settings for Dark

અમેરિકી સરકાર બંધ થવાથી દેશની અર્થવ્યવસ્થા માટે જોખમ ઊભું થયું: IMF

Live TV

X
  • હાઉસ રિપબ્લિકને નાણાંકીય વર્ષ 2024 માટેની ડીલમાં નિર્ધારિત ખર્ચના સ્તરને રદ્દ કરી દીધો છે.

    આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળે જણાવ્યું છે કે, અમેરિકી સરકાર બંધ થવાથી દેશની અર્થવ્યવસ્થા માટે જોખમ ઊભું થયું છે, જે ટાળી શકાય તેમ હતું.  IMF પ્રવક્તા જૂલી કોજૈકે જણાવ્યું છે કે, તમામ પાર્ટીઓને સંઘીય સરકાર માટે સતત નાણાંકીય પોષણ પર સહમતિ સાધવાનો આગ્રહ કર્યો છે. હજારો સંઘીય કર્મચારીઓની રજા, આર્થિક ડેટા રિલીઝ તથા પોષણ લાભ સહિત અલગ અલગ સેવાઓના નિલંબનને રોકવા માટે કોંગ્રેસે કાયદો પસાર કરવાની જરૂર છે. છેલ્લા એક દાયકામાં અમેરિકામાં ચોથી સરકાર શટડાઉન થશે. હાઉસ રિપબ્લિકને નાણાંકીય વર્ષ 2024 માટેની ડીલમાં નિર્ધારિત ખર્ચના સ્તરને રદ્દ કરી દીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply