Skip to main content
Settings Settings for Dark

ભારતમાં અફઘાનિસ્તાન દૂતાવાસ પ્રવૃતિઓ કરી રહ્યું છે બંધ

Live TV

X
  • રાજદૂત ભારતના બહાર રહેવાના અને દૂતાવાસના કર્મચારીઓ વચ્ચે ઝગડના અહેવાલો છે.

    ભારતમાં અફઘાનિસ્તાન દૂતાવાસે જાણ કરી છે કે તે અહીં તેની પ્રવૃત્તિઓ બંધ કરી રહી છે અને ભારત સરકાર તેની સત્યતાની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ છેલ્લા ઘણાં મહિનાથી રાજદૂત ભારતની બહાર હોવાના અને દૂતાવાસના કર્મચારીઓ વચ્ચેના ઝગડના અહેવાલો મળ્યા છે.    

    ફરીદ મામુંદજે અફઘાનિસ્તાન દૂતાવાસના રાજદૂત હતા અને કહેવાય છે કે તેઓ હાલમાં લંડનમાં છે. અફઘાનિસ્તાનની અગાઉની અશરફ ગની સરકાર દ્વારા મુમંદજેની રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ઓગસ્ટ 2021 માં તાલિબાન દ્વારા સત્તા સંભાળ્યા પછી પણ તેઓ રાજદૂત તરીકે સેવા આપી રહ્યા હતા. પરંતુ અફઘાનિસ્તાનના દૂતાવાસે આ અંગે કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply