Skip to main content
Settings Settings for Dark

અલ બગદાદીએ શ્રીલંકામાં થયેલા હુમલાની જવાબદારી સ્વિકારી

Live TV

X
  • આ બધાની વચ્ચે હાલમાં ઈસ્લામિક સ્ટેટ સમૂહે એક વિડિયો જાહેર કર્યો છે,  જેમાં દાવો કરવામાં આવ્યો છે  કે, વિડિયોમાં દેખાઈ રહેલ વ્યક્તિ  અબુ બકર, અલ બગદાદી છે.  જો આ વિડિયોની સત્યતાની પુષ્ટી થઈ જાય તો પાછલા પાંચ વર્ષમાં, આ બગદાદીનો પ્રથમ વિડિયો હશે.  બગદાદીને છેલ્લી વખત જુલાઈ 2014માં જોવા મળ્યો હતો. નવા વિડિયોમાં બગદાદીએ માન્યું છે કે, ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટનો અંતિમ ગઢ બાગોસ હવે તેની સત્તામાં નથી. આ વિડિયો ઈસ્લામિક સ્ટેટના મીડિયા નેટવર્ક અલ ફુરકાન પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં બગદાદીએ ઈસ્ટર રવિવારે કરેલ હુમલાની જવાબદારી સ્વિકારી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply