Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ: જાણો કેમ કરવામાં આવે છે ઉજવણી અને ક્યારે થઇ હતી શરૂઆત

Live TV

X
  • પરિવાર વગરના માનવીની કલ્પના કરવી અધુરી છે. હાલ દુનિયામાં જે સ્થિતિ છે તેવા સમયે પરિવારનું મહત્વ ખૂબ વધી જાય છે. માટે જ 15 મેને વિશ્વ પરિવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

    ઉલ્લેખનીય છે કે, આજના આધુનિક સમયગાળામાં પરિવારનું વિઘટન થવાની ઘટના છાશવારે બને છે ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે ખાસ આ દિવસ મનાવવામાં આવે છે. પરિવારની વચ્ચે રહેવાથી માનવી તણાવમુક્ત અને પ્રસન્નચિત્ત રહે છે. સાથે જ એકલતાપણું તથા ડિપ્રેશનનો શિકાર બનતા પણ અટકે છે. 

    આપને જણાવી દઇએ કે, 1993માં સંયુક્ત રાષ્ટ3 જનરલ એસેમ્બલીએ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. દર વર્ષે જુદી-જુદી થીમ પર આધારિત આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વખતે 2020ની થીમ પરિવાર અને જળવાયુ સંબંધ રાખવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply