Skip to main content
Settings Settings for Dark

કોરોના સંકટ વચ્ચે નેપાળમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ

Live TV

X
  • નેપાળમાં બુધવારે મોડી રાત્રે મધ્યમ તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસૂસ થયા...રાષ્ટ્રીય ભૂકંપીય કેન્દ્રએ જણાવ્યું કે ભૂકંપના ઝટકા રાતે 11 વાગ્યે અને 53 મિનિટ પર મહેસૂસ કરવામાં આવ્યા...ભૂકંપનું કેન્દ્ર રાજધાની કાઠમાંડૂના 180 કિલોમીટર પૂર્વ દોલખા જિલ્લામાં હતું..ભૂકંપના કારણે હાલ જાનમાલના નુકસાનની ખબર નથી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply