Skip to main content
Settings Settings for Dark

આજે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ: જાણો મહત્વ અને કેમ થયું હતું શ્રમિકોનું આંદોલન?

Live TV

X
  • વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી થઇ રહી છે. દર વર્ષે 1લી મેના રોજ શ્રમિક દિવસની ઉજવણી થતી હોય છે.

    વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી થઇ રહી છે. દર વર્ષે 1લી મેના રોજ શ્રમિક દિવસની ઉજવણી થતી હોય છે. શ્રમિકોની ઉપલબ્ધિઓને માન આપવા અને તેમણે કરેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી થતી હોય છે. 1લી મે , 1986ના ના રોજ શ્રમિકોના  અધિકારને મુદ્દે અવાજ બુલંદ કરવા અને શોષણને રોકવા આ આંદોલનની શરૂઆત અમેરિકામાં થઇ હતી. 

    આ આંદોલનમાં અમેરિકી શ્રમિકો પોતાની માગણીઓને મુદે રસ્તા પર ઉતર્યા હતા. તે સમયે શ્રમિકો પાસેથી 15 કલાક કામ લેવામાં આવતું હતું. તે આંદોલનના ત્રણ વર્ષ પછી 1989માં સમાજવાદી સંગઠનની બેઠક મળી હતી. તેમાં નક્કી થયું કે  દરેક શ્રમિક દિવસમાં આઠ કલાક જ કામ કરશે. આ સંમેલનમાં જ 1લી મેના રોજ શ્રમિક દિવસની ઉજવણી કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. ભારતમાં 1923માં આ દિવસ મનાવવાની શરૂઆત ચેન્નાઇથી થઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply