Skip to main content
Settings Settings for Dark

આજે SCOના સભ્ય દેશોના વડાઓની બેઠક કઝાગિસ્તાનના અધ્યક્ષપદે યોજાશે

Live TV

X
  • શાંઘાઈ સહકાર સંગઠન – SCO ના સભ્ય દેશોના વડાઓની એક બેઠક કઝાગિસ્તાનના અધ્યક્ષપદે આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે. વિદેશમંત્રી એસ.જયશંકર આ બેઠકમાં ભાગ લેશે. SCOના વડાઓની આજની બેઠકમાં વાર્ષિક બજેટને મંજૂરી આપવા અને વેપાર અને આર્થિક બાબતોને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવશે. સભ્ય દેશો ઉપરાંત નિરિક્ષક દેશો, SCOઓના મહામંત્રી અને SCOના કાર્યકારી નિયામકો પણ તેમાં ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply