Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
આતંકવાદને લઈ અમેરિકાએ પાકિસ્તાનને આપી સખ્ત ચેતવણી | DD News Skip to main content
Settings Settings for Dark

આતંકવાદને લઈ અમેરિકાએ પાકિસ્તાનને આપી સખ્ત ચેતવણી

Live TV

X
  • અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં કહ્યું છે કે, આતંકી આકાઓ સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરે. જો હવે ભારત ઉપર કોઈ આતંકવાદી હુમલો થશે તો ઇસ્લામાબાદ માટે ઘણું મુશ્કેલ બની જશે. અમેરિકાના એક વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીએ વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું હતું કે, એ જરૂરી છે કે, પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઇબા જેવા આતંકી સંગઠનોને કાબૂ કરવા માટે નિર્ણાયક અને સખત કાર્યવાહી કરે. જેથી આ ક્ષેત્રમાં ફરીથી ટેન્શનના વધે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply