Skip to main content
Settings Settings for Dark

ઈન્ડોનેશિયામાં પૂરનો પ્રકોપ, 100થી વધુ લોકોના મોત

Live TV

X
  • ઈન્ડોનેશિયાના પૂર્વી પ્રાંતમાં મૂશળધાર વરસાદથી અચાનક આવેલા પૂર અને ભુસ્ખલનથી મરનારની સંખ્યા વધીને 104 થઈ ગઈ છે. તો 159 લોકો ઈજાગ્રસ્ત છે અને આશરે 79 લોકો લાપતા છે.

    ઈન્ડોનેશિયા સરકારે રાહત અને બચાવ માટે 800 સુરક્ષાકર્મી અને 700 પોલીસકર્મીોને પૂરગ્રસ્ત વિસ્તારમાં મોકલ્યા છે. શનિવારે ભારે વરસાદ બાદ આવેલા પૂર બાદ આશરે 10 હજાર લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply