Skip to main content
Settings Settings for Dark

Brexit: થેરેસા મેએ બ્રેક્ઝિટ માટે માગ્યો 30 જૂન સુધીનો સમય

Live TV

X
  • બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેએ યૂરોપિય મહાસંઘના નેતાઓ પાસે બ્રેક્ટિઝ માટે 30 જૂન સુધીનો માગ્યો સમય, પરંતુ તેમને બ્રેક્ઝિટ માટે 22 મે સુધીનો સમય મળ્યો છે.

    બ્રિટન સરકારે યૂરોપિયન મહાસંઘને 30 જૂન સુધી બ્રેક્ઝિટના મુદ્દાને ટાળવાની માગ કરી હતી. થેરેસા મેએ જણાવ્યું, તેમણે યૂરોપિયન મહાસંઘના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કને પત્ર લખીને બ્રિટનના બંધારણના અનુચ્છેડ-50 હેઠળ 30 જૂન સુધીના સમયની માગ કરી હતી. પરંતુ હવે બ્રેક્ઝિટને 22 મે સુધી ટાળી દેવામાં આવ્યું છે. બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેએ યૂરોપિયન યૂનિયન દ્વારા બ્રેક્ઝિટને 22 સુધી ટાળવા માટેના પગલાનું સ્વાગત કરતા કહ્યું કે, તેનાછી સંસદની પાસે સારો વિકલ્પ હશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply