Skip to main content
Settings Settings for Dark

ભારત સરકારે પાકિસ્તાનના રાષ્ટ્રિય દિવસના અવસરે તેના હાઈ કમિશનમાં યોજાનારા કાર્યક્રમનો ર કર્યો બહિષ્કાર

Live TV

X
  • ભારત સરકારે પાકિસ્તાનના રાષ્ટ્રિય દિવસના અવસરે તેના હાઈ કમિશનમાં યોજાનારા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. આ કાર્યક્રમમાં કાશ્મીરના અલગતાવાદી નેતાઓને પણ આમંત્રિત કરવાના કારણે ભારત સરકારે આ નિર્ણય લીધો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નવી દિલ્લીમાં પાકિસ્તાન હાઇકમિશનમાં આયોજીત રાષ્ટ્રિય દિવસના કાર્યક્રમમાં ભારતના કોઈપણ પ્રતિનિધિ મોકલવામાં આવશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply