Skip to main content
Settings Settings for Dark

બ્રેક્ઝિટના મુ્દેદ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેને વધુ એકવાર હારનો સામનો કરવો પડ્યો

Live TV

X
  • સરકારનો વિરોધ હોવા છતાં બ્રેક્ઝિટની પ્રક્રિયા પર સાંસદોના અધિકાર વાળો સુધારા પ્રસ્તાવ હાઉસ ઓફ કોમન્સમાં 302 વિરુદ્ધ 329 મતોથી પસાર થયો હતો.  સરકાર ફરી એક વખત હારી છે.

    બ્રેક્ઝિટના મુ્દેદ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેને વધુ એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. સરકારનો વિરોધ હોવા છતાં બ્રેક્ઝિટની પ્રક્રિયા પર સાંસદોના અધિકાર વાળો સુધારા પ્રસ્તાવ હાઉસ ઓફ કોમન્સમાં 302 વિરુદ્ધ 329 મતોથી પસાર થયો હતો.  સરકાર ફરી એક વખત હારી છે. ક્રોસ પાર્ટી સુધારાની પ્રક્રિયામાં 329 મત આવ્યા. જ્યારે વિરોધમાં 302 સાંસદોએ મત આપ્યા હતા. આ સાથે 27 મતના તફાવતથી સુધારો પસાર થયો છે. તેનો અર્થ એ થાય કે, સાંસદોને બ્રેક્ઝિટનો વિકલ્પ શોધવા માટે વારંવાર મત આપવાની તક મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply