મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા અમેરિકાની કોશિશ
Live TV
-
અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદ સમર્થિત મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દરખાસ્તનો મુસદ્દો રજૂ કર્યો હતો.
અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદ સમર્થિત મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દરખાસ્તનો મુસદ્દો રજૂ કર્યો હતો. આ મહિનાના આરંભે જૈશ-એ- મહમદ સંગઠનના નેતા મસૂદ અઝહરને પ્રતિબંધિત યાદીમાં મૂકવા આ મહિનાના આરંભમાં થયેલા પ્રયાસોને ચીને અવરોધયા હતા. મુસદો પુલવામા હુમલાને વખોડી કાઢીને સંયુક્ત રાષ્ટ્ર અલકાયદા અને આઈએસ પ્રતિબંધ યાદીમાં અઝહરને પણ સામેલ કરવાની દરખાસ્ત મૂકે છે. આ ઠરાવ પર ક્યારે મતદાન હાથ ધરાશે તે હજી નક્કી નથી.
